|
|
 
 
 
નવા સમાચાર

 

 

        દિનપ્રતિદીન સંસ્થામાં ટોયલેટ બ્લોક, રસોડું, ભોજનાલય, વિશાળ ભોજનખંડ અને વિવિધ રૂમોનું બાંધકામ, ગૌશાળાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી માતંગીના શુભાશીર્વાદથી સંસ્થા દિનપ્રતિદીન પ્રગતિ કરવા માંડી.

        આ આઠ રૂમવાળા માતંગીના પ્રાંગણમાં આજે ૬૭ (સડસઠ) સંડાસ-બાથરૂમની સુવિધાવાળા રૂમો તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ૧૫ સાદા રૂમ છે. હાલમાં વીસ રૂપિયાથી ૧૫૦ રૂપિયાની સુધીની રૂમની સગવડતા ઉપલબ્ધ છે. ભોજનાલય અવિરત ચાલુ છે. સાતસોથી વધુ ગાદલાંની સગવડ ધરાવતી સંસ્થામાં ૫૦૦ વ્યક્તિ કે તેથી વધુ વ્યક્તિ બેસી શકે, આરામ કરી શકે તેવા ત્રણ મોટા હોલ, એક હજાર વ્યક્તિ ભોજન લઈ શકે તેવું ભોજનાલય છે.

(૧) ભોજન:
બપોરે પ્રસાદ તથા સાંજે ભોજનની સુવિધા ભોજનાલયમાં ઉપલબ્ધ છે.

(૨) ચા-કોફી:
શ્રી માતંગી સંકુલમાં ચા-કોફીની સુવિધા ઉઅપલબ્ધ છે.

(૩) આવાસ સુવિધા:
વિવિધ કક્ષાના રૂમો ઉપલબ્ધ છે. જેમાં સામાન્ય દર રૂ. ૨૦ થી શરૂ કરી રૂ. ૧૫૦ સુધીના દરના રૂમો ઉપલબ્ધ છે.

સામાન્ય કક્ષ:
લોખંડના પલંગ, એટેચ્ડ ટોયલેટ સુવિધા સાથે.
ડીલક્ષ કક્ષ:
લાકડાના પલંગ, લોખંડના કબાટ, એટેચ્ડ ટોયલેટ સુવિધા સાથે.
સુપર ડીલક્ષ કક્ષ:
સોફાસેટ, ડ્રેસીંગ મીરર, રાઈટીંગ ટેબલ, લાકડાના પલંગ, સાઈડ બોક્ષ, લોખંડના કબાટ સાથેની સુવિધા

ચોવીસ કલાક ટ્યુબવેલ સાથે પાણીની સુવિધા તથા જનરેટરની સુવિધા ઉપલબ્ધ છે.

(૪) નવચંડી યજ્ઞ:
રૂ. ૩૫૦૦/- માં પૂજાપા, બ્રાહ્મણની દક્ષિણા સાથે નવચંડી યજ્ઞ કરી શકાય. ભોજનાનો ખર્ચ અલગ ચૂકવવાનો રહે.

(૫) એકચંડી યજ્ઞ: રૂ. ૧૫૦૦/- (વિગત ઉપર મુજબ)

(૬) પાઠ્યાત્મક લઘુરૂદ્ર: રૂ. ૧૫૦૦/- (વિગત ઉપર મુજબ)

(૭) હોમાત્મક લઘુરૂદ્ર: રૂ. ૬૦૦૦/- (વિગત ઉપર મુજબ)

(૮) ચંડીપાઠ પઠન: રૂ. ૫૧/- (વિગત ઉપર મુજબ)

(૯) સંપૂઠ ચંડીપાઠ પઠન: રૂ. ૧૦૧/- (વિગત ઉપર મુજબ)

(૧૦) શ્રી માતંગીને રાજભોગ માટે કાયમીતિથી: રૂ. ૧૫૦૧/-
          દૈનિક થાળ: રૂ. ૧૦૧/- થી ૨૫૧/-

(૧૧) ગૌશાળામાં ઘાસદાન: રૂ. ૧૦૧/- (એક દિવસ), રૂ. ૫૦૧/- (કાયમી તીથી)

(૧૨) પક્ષી ચણ: ૧૦૧/- (એક દિવસ), રૂ. ૫૦૧/- (કાયમી તીથી)

(૧૩) પાણીની પરબ: રૂ. ૫૦૧/- (પ્રતિદિન)

(૧૪) પંખાનું દાન: રૂ. ૧૫૦૦/-

(૧૫) બાંકડા દાન: રૂ. ૨૫૦૦/-

નં. શ્રી માતંગી મંદિરની વિગત હાલની હયાત સાઇઝ નવિનીકરણ (સૂચિત વિસ્તૃતિકરણ) બાદની સાઇઝ
૧. નિજ મંદિર    
  (અ) ગર્ભગૃહ ૭.૧/૪ × ૭.૧/૪ ૭.૧/૪ × ૭.૧/૪
  (બ) શિખરની ઉંચાઇ ૨૧ ૫૧
  (ક) બારણાની પહોળાઇ ૧૨
  (ડ) બારણાની ઉંચાઇ ૬.૧/૨ ૧૨
  (ઇ) મંદિર ફરતે પ્રદક્ષિણા માટેનો માર્ગ હાલ નથી થી ૮ પહોળો બનશે
  (ઉ) શિખરની પહોળાઇ ૭. × ૭ ૧૮ × ૧૮
૨. અંતરાલ વિભાગ × ૪ ૧૩’’ × ૭’’
૩. પ્રદક્ષિણા વિભાગ નથી × ૭
૪. (અ) નૃત્ય મંડપ (ભોંયરામાં ૧૫ નીચે) ૧૫ × ૨૫ ૫૩’’ × ૫૩’’
  (બ) ચોકી (મંદિરમાં વધારાની જગ્યા) નથી ૩૪’’ × ૧૨’’
  (ક) નૃત્ય મંડપની ઉંચાઇ ૧૫ ૩૦
  (ડ) જમીનનાં સ્તરે મંદિરમાં ઉભા રહેવા માટે જોગવાઇ

(નૃત્ય મંડપની ઉંચાઇ વધવાથી ત્યાં જમીનના સ્તરેથી બાલ્કની સ્વરૂપ જગ્યામાં દર્શન માટે ઉભા રહી શકાય.)

નથી ૧૫ (પહોળો) × ૫૦
  (ઇ) મંદિરમાં ઉતરવાના પગથીયાની પહોળાઇ ૧૫ ૨૨
  (ઊ) પગથીયાની લંબાઇ ૨૦ ૪૫
  (ઉ) મંદિરમાં વયોવૃધ્ધ વડીલો

અપંગ દર્શનાર્થી માટે સુવિધા

નથી ૧૦ પહોળા રેમ્પનું અલાયદુ આયોજન
૫. સભા મંડપ ૧૫ × ૨૫ ૫૩’’ × ૫૩’’
૬. મુખ્ય પ્રવેશ દ્વારની ચોકી નથી ૩૪’’ × ૧૨’’
૭. મંદિરની સાઇઝ ૫૭ × ૨૫’’ ૨૦૦ × ૮૭’’


 
 
   સુવિધાઓ
 
 
 
 
ચિત્ર પ્રદર્શની