|
|
 
 
 
નવા સમાચાર

,

શ્રી માતંગી મંદિરનું વિસ્તૃતિકરણ


હાલમાં મંદિર વાવ પાસે આવેલું છે. જ્યાં ૫૦ વ્યક્તિ આરતીનો લ્હાવો લઈ શકે છે. પરંતુ દિનપ્રતિદિન યાત્રાળુઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લેતાં, હવે મંદિરના વિસ્તૃતિકરણની આવશ્યક્તા ઉપસ્થિત થઈ છે. માતે જે આજે તા. ૩૧-૧-૦૭ ના મહાસુદ: ૧૩ ના દિવસે (સં. ૨૦૬૩, બુધવાર) શ્રી માતંગી મંદિરના વિસ્તૃતિકરણના શિલાન્યાસ વિધિ યોજાઈ છે. અને મંદિરનું બાંધકામનો પ્રારંભ થશે. બાંધકામની પ્રાથમિક વિગતો નીચે મુજબ છે. આ વિગતોમાં ફેરફાર સ્થાપત્ય કલા તથા સુક્યરવ એન્જીનિયરની સલાહ સુચન મુજબ થવા સંભવ છે.

 
   સુવિધાઓ
 
 
 
 
ચિત્ર પ્રદર્શની