|
|
 
 
 
નવા સમાચાર

 

 


|| મોઢેશ્વરી મહામાયા મોઢ મંગલ કારિણિ ||
|| કુલદેવી કુલં પાતુ સદ્‍ગતિં સન્મતિ પ્રિયા ||
શ્રી અખિલ બ્રહ્માંડાધિશ્વરી અનંત કોટી બ્રહ્માંડ વ્યાપિની. એવા કુલ દેવી શ્રી મોઢેશ્વરી માતા અમારા કુલની સુરક્ષા કરો સદ્‍ગતિ અને સન્મતિ પ્રદાન કરો

        પુરાણ પ્રસિદ્ધ મોઢેરા ગુજરાત રાજયના મહેસાણા જીલ્લાના ચાણસ્મા તાલુકામાં આવેલ છે. બહુચરાજી રેલ્વે સ્ટેશન ૧૩ કિ.મી., મહેસાણા રેલ્વે સ્ટેશન મહેસાણા ૨૫ કિ.મી. તથા અમદાવાદ રેલ્વે સ્ટેશનથી ૧૦૦ કિ.મી.ના અંતરે આવેલ છે. નજીકનું આંતરરાજકીય અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ૧૦૦ કિ.મી. દુર અમદાવાદમાં આવેલ છે.

 
   સુવિધાઓ
 
 
 
 
ચિત્ર પ્રદર્શની